Thank you Maa❤️
તારી મમતાનું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું મા.
થેંકયુ શબ્દ કાફી નથી તારો આભાર માનવા મા.
તેમ છતાં,
મને આ દુનિયામાં લાવી,મને જ તારી દુનિયા બનાવી લેવા થેંકયુ મા.
ક્યારેક પ્રેમથી તો ક્યારેક ખિજાઈને,મને સાચા રસ્તે વાળવા માટે થેંકયુ મા.
'સમાજ શું વિચારશે' ની બદલે, હું શું ઈચ્છું છું એ સમજવા માટે થેંકયુ મા.
નિરાશાથી ઘેરાઈ જાઉં ત્યારે,મક્કમ મનોબળ પૂરું પાડવા માટે થેંકયુ મા.
જિંદગીની દરેક ગુંચવણભરી પરિસ્થિતિનો તાગ મેળવી દેવા માટે થેંકયુ મા.
જીવનરૂપી ધોમધખતા તાપમાં તારા પ્રેમનો શીતળ છાંયો આપવા માટે થેંકયુ મા.
-Hely Solanki