સપના ઓ ખુંચી જાય છે ખાયલો ની વાર્તા ઓ મા
હજારો ઘા એના વિચારો મા ને મીઠા શબ્દો એમની વાતો મા!
બસ જરા વફા ઓછી છે ડભોઇ વાડાઓ મા
પેહલી વખત નજરે ચાંદ ને બોલતા જોયો
અમે જવાબ શુ દેતા?
અમે તો ખુદ ખોવાઈ ગ્યાતા એમના સાવલાત મા!
અને કઈ એ રીતે એ રાતે અને તારી યાદો એ, મારા દિલ ને સતાવ્યું છે!
જાણે કોઈ ચૂંટલી ખણ તૂ હોય ને આમ નરમ નરમ ગાલ પર
આમ કોઈ ની આંખો મા સવાર સુધી તો હતા અમે હેને?
શુ એ રાત્રે એટલા સિતમ કર્યા તા મેં તમારી ઉપર
મારી આંખો ના તારા તમે હવે તમે નઈ જોઈ શકો!
રાત ના મુસાફિર હતા અમે તો ખોવાઈ ગયા અજવાળા મા!
અને જેમ અડધી ઊંઘ પુરી કરી હું તને શોધું ને તૂ મડી જાય...આહા........
બસ આ સપના ખુંચી જાય છે ખાયલો ની વાર્તા મા!
© feelshr❤️