...

11 views

સાદ કરે સાંભળે
હોય ભરોસો ઈશ તણો તો,
સાદ કરે સાંભળે.

સુરજ ઉગેછે હજી પણ,
દહાડે દહાડે.

વરસાદ વરસે તેવા એંધાણ,
ભરોસો આપશે.


ઉદયાંચલ થી અસ્તાંચલ સુધી,
પ્રભુ બચાવશે .

ડો. માલા ચુડાસમા "સંકેત "
ગીર સોમનાથ