તે નામ છો તમે....
આંખો બંધ કરતાં આંખમાં જોવાતું
પહેલું દ્રશ્ય છો તમે....
મન માં આવતા મારાં વિચારોનો
પહેલો વિચાર છો તમે....
મારાં હાથને કઈક લખવું ગમે
તે લખાણ છો તમે....
મને જે વ્યક્તિની યાદ આવે
તે વ્યક્તિ છો તમે....
મારી વાતો માં જેનું અસ્તિત્વ છે
તે નામ છો તમે....
- Priyal
© All Words Mine
પહેલું દ્રશ્ય છો તમે....
મન માં આવતા મારાં વિચારોનો
પહેલો વિચાર છો તમે....
મારાં હાથને કઈક લખવું ગમે
તે લખાણ છો તમે....
મને જે વ્યક્તિની યાદ આવે
તે વ્યક્તિ છો તમે....
મારી વાતો માં જેનું અસ્તિત્વ છે
તે નામ છો તમે....
- Priyal
© All Words Mine