...

3 views

વનવગડો ( મારા પ્રકૃતિ પ્રેમી મિત્ર 'મુકેશ ભટ્ટ ને સમર્પિત)
મારે વનવગડે જાવું છે
ભોમિયા વગર ભમવું છે
પગલાં ની છાપ કેમ શોધું?
નવી કેડી કંડારવી છે. મારે વન વગડે....
લીલોત્તરી ને વનરાજી મન ભરી ને જોવી છે
મનોમસ્તિક પ્રફુલ્લિત કરવું છે...