...

1 views

સમજાયું નહીં
" તારું પ્રથમ વખત અચાનક મળવું,
તારું પ્રથમ વખત મારી સામે હસવું, મને સમજાયું નહીં.
તારું પ્રથમ વખત હસીને બોલવું,
તારું પ્રથમ વખત મને સહારો આપવું, મને સમજાયું નહીં.
તારું પ્રથમ વખત બીજાનાં થી રક્ષણ આપવું,
' કુંદન ' તારું હંમેશા મારી સાથે રહેવું,મને સમજાયું નહીં.- ભૂમિ

© no