...

4 views

ક્યાં હોય...!
પૂનમ ની અજવાળી રાત માં વાદળો ક્યાં હોય!
આભ માં વાદળો વિના વરસાદ ક્યાં હોય!
અંધારી રાત માં ચાંદની વિના રોશની ક્યાં હોય!
સરોવર માં મોતી વિના હંસ ક્યાં હોય!
હૈયા માં લાગણી વિના પ્રેમ ક્યાં હોય!
પ્રેમ માં એકબીજાનાં વિશ્વાસ વિના મિલન ક્યાં હોય!
આ જીવન માં તારા વિના (મોઘરામ) ક્યાં હોય!
© moghjirathva