...

2 views

ફન ફેર ( આંનદ મેળો )
જુની પુરાની યાદો વચ્ચે થઈ ગયો ભેળ
ચલો ને જોવા જાઈએ ફન ફેર

હાથી ઘોડા ગાડી સાથે ફેરફુદરઙી ચકડોળ
ચલો ને જોવા જાઈએ ફન ફેર

લોચા જલેબી ને ફાંફડા સાથે તીખી મિઠી ભેળ
ચલો ને જોવા જાઈએ ફન ફેર

ભાઈ ભમરડા ને લસ્સરપર્ટી ની મેળ
ચલો ને જોવા જાઈએ ફન ફેર

પાણીપુરી ની રમઝટ જોડે જાદુ ના ખેળ
ચલો ને જોવા જાઈએ ફન ફેર



© All Rights Reserved
-આગમ