...

8 views

જીંદગી
કંઈક પૂરા તો કંઈક અધૂરા સવાલોની ભરમાર છે જીંદગી,
આશા નિરાશા વચ્ચે હિંચકોળા ખાતી મઝધારે ફસાયેલી નાવ છે જીંદગી.

કદી ઉમ્મીદોના હલેસા તો કદી આંધીની થપાટે અથડાય જીંદગી,
જયારે જુઓ ત્યારે એક નવી જ પરીક્ષા માટે અડીખમ છે તૈયાર જીંદગી.

ત્યાગ બલિદાન કેટલું...