...

2 views

કસુંબીનો રંગ
ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (9th march 1947) નિમિત્તે શ્રદ્ધાંજલિ..

સર્વ રંગ લાગ્યા ગાલે પણ ઉતર્યોના હૈયેથી કસુંબીનો રંગ,
દેશ કાજે ન્યોછાવર આ દલડું સળગે દિલે માતૃભૂમિનો રંગ.

સરહદે ઉભા સૈનિકો આપવાને લોકજણને રક્ષાનું કવચ
ચહેરા પર ઝલકે...