...

2 views

સપનું
સપનું

પહેર્યા ચશ્મા કાળા કાળા
આંખે અંધારા કાજલ કાળા

ચશ્મા પહેરી કરી વેધક દ્રષ્ટિ
સ્વપ્નમાં આવી એક કાળી પરી

પરી કાંઈ આવી દેખાય!

ચશ્મા કાઢીને કરી ફરી દ્રષ્ટિ
સામે ઉભી હતી એક સુંદર પરી

પરી એ પહેર્યા હતા મોટા ગોગલ્સ
ગોગલ્સ...