...

5 views

ગુજરાત ગૌરવ દિવસ ની શુભેચ્છા
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી
જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ
કાઠીયાવાડી છે.
પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને
બગદાણે,
હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે.
સંત, સુરા અને દાતારો વળી સુદામાને
કેમ ભુલાય, મરી જવુ પણ માગવુ નહી, એ ટેક...