...

3 views

પરિવર્તન
પરિવર્તન  સમયચક્રનું સૂચક-બળ છે."
"અને સમયચક્ર જીવનચક્રનું પરિબળ છે."
*
ૠતુ પરિવર્તન, માસ-વર્ષ-દિ' સૌમાં પરિવર્તન."
"પંચાગ પરિવર્તન પણ સમયચક્રનું પરિણામ છે.
*
"જીવનની ત્રણ અવસ્થા,શૈશવ,યુવાની ને'ઘડપણ
પરિવર્તનનું પરિવર્તિત પરિમાણ છે.."
*
"જન્મ પછીનું જીવન પરિવર્તિત   છે".
"જ્યારે "મૃત્યુ" નું કોઈ પરિવર્તન  નથી."
*
"વર્તન, આર્વતન, પરિવર્તન, પરિવર્તિત  છે.
હાજર હુજુર વાલિયો અહીં, વાલ્મિકીૠષિ પ્રમાણ છે."



© All Rights Reserved