...

2 views

મેઘ છાયો આનંદ આયો
મેઘ છાયો આનંદ આયો

મિલનની એ પળોમાં આનંદ છવાયો
સાથે મળીને હાથોમાં હાથ રખાયો

અચાનક વાતાવરણમાં પલટો આવ્યો
કડડડ વીજળી ચમકી ને પવન વાયો

વાદળોના ગડગડાટ સાથે મેઘો આવ્યો
ધીરે ધીરે મેઘ ધરતી પર આવ્યો
...