...

18 views

પ્રેમ તો એનું નામ નહિ
ધારો ને થય જાય
પ્રેમ તો એનું નામ નહિ

થાય છે બસ એક ક્ષણ મા
ને પછી ઉમ્રભર હૃદયમાં મા વસી જાય છે
જો ના વસે રદય મા એ
પ્રેમ તો એનું નામ નહિ

થાય છે બસ એક વાર જીવન માં
વારંવાર એ થતો નથી
જે થાય વારંવાર જીવનમાં
પ્રેમ તો એનું નામ નહિ

ક્યારેક...