...

2 views

life of lesson
#inspiration
એકલા જ આવ્યા મનવા એકલા જવાના.
જિંદગી પછી કોના સગા થવાના.
જિંદગી ના પંથે એકલા જ ચાલવુ પડશે.
યાર મારગ માં સમસ્યા તો નડશે.
સાથી વિના સંગી વિના એકલા જ જવાના.
ના કોઇના હતા ના કોઇના થવાના.
જીવન ની શરૂઆત એકલા એ જ કરેલી.
નાની મોટી તકલીફો પોતેજ ભરેલી.
એકલા જ આવ્યા હતા એકલા જ જવાના.
ના કોઇના હતા ના કોઇના થવાના.