...

2 views

હૈયું હજું ' યે ઘણું અડીખમ લાગે છે
"રહસ્યો પરથી આજે પડદો હટી ગયો
મારા જ રસ્તાઓ પરથી હું પાછો હઠી ગયો
હવે તો રસ્તો જ અલગ થઈ ગયો લાગે છે
હવે સચ્ચાઈ બતાવી દીધી!
જાણે કે હર્દયથી એનો ટુકડો અલગ થઈ ગયો લાગે છે
હવે તો વિશ્વ બદલાયેલું લાગે છે પહેલાં કરતા !
કેમ કે મન જિદ્દી થયેલું લાગે છે પહેલાં કરતા
અડગ છું તો'યે નિર્ણય પર કેમ કે આ હૈયું હજુ ' યે ઘણું અડીખમ લાગે છે "
© no