...

0 views

પ્રભુ ની કરુણા
હે કરૂણાના કરનાર!
પ્રભુવર કરૂણાના કરનાર!
તારી કરુણા વરસે અનરાધાર
પ્રભુવર તારી કરુણા અનરાધાર

જ્યારે ચારેકોર દુનિયા ડામાડોળ
પ્રભુ તારી કરુણા મીઠી આશ
પ્રભુવર તારી કરુણા અનરાધાર

જ્યારે ચારેકોર હોય દાવા...