તું અને તું જ ..
આંસુ ના પ્રતિબિંબ પડે એવું દર્પણ છે તું ,
કાંઈ બોલ્યા વગ૨ સમજે એવું સગપણ છે તું ...
ભલે લોકો કહે અમે પ્રેમ કરીએ છીએ ,
પણ આંખોની ભાષા સમજે એવો પ્રેમી છે તું ...
તારા વગર જીવવું મુશ્કેલ છે જાણું છું હું ,
મારી દરેક મુશ્કેલીમાં મારી સાથે છે તું ...
જીંદગીની દરેક ક્ષણે જ્યારે હું એકલી પડી ,
એ દરેક પળે મારી હિંમત બની મારી સાથે ઉભો છે તું ...
ભલે આપણે હોઈએ એકબીજાથી દૂર ગમે તેટલા ,
પણ જ્યારે આંખ બંધ કરું ત્યારે મારી સમીપ છે...