...

8 views

કબૂલ નથી
સજા કબૂલ મને આ નગર કબૂલ નથી,
ખૂલ્લી આ કેદ અને કબર કબૂલ નથી,
બંધ દરવાજા કરે છે સતત ટકોરાને,
હવે કોઈ સફર કબૂલ નથી,
ચાંદ ઉગે છે રોજ હથેળીમાં,
હસ્તરેખા ને કોઈ અસર કબૂલ નથી.
© -અનાશિન:™