...

12 views

maa....mamma....
મેં નાની હતી ને....ત્યારે મને એમ કહેવામાં આવતું કે....આપણી ઈચ્છાઓ તથા કોઈ પણ વિશીશ....પરીઓ પુરી કરે છેં....

તો હું મમ્મીને ખુબ જ પરેશાન કરતી....મેં કેહતી કે....

"મમ્મી મમ્મી આ પરીઓ મળે છે ક્યાં????મારે પણ મળવુ છે....મારે પણ મારી બધી વિશીશ કેહવી છેં...."

મમ્મી હસી ને કેહતા કે....
"પરી ઓ કઈ આમ જ નો મળે કઈ...તું વિશીશ કહી દે મને....તારી બધી...