...

3 views

Good morning
🌹એક શાંત ચહેરા પાછળ કેટલા વિચારો ચાલતા હોય છે,
એ સામેવાળાને ક્યારેય ખબર નઇ પડે..અે ક્યારેય સમજી ના શકે...

જેમનું દિલ સાચું હોય ને સાહેબ,
એમની કિસ્મત એક દિવસ જરૂર ચમકે છે !!
🌻Good morning 🌻

© Mani