પ્રેમ ની શાખાઓ.
પ્રેમ ની શાખાઓ ખોલી ને બેઠા છે લોકો,
અલગ- અલગ કાઉન્ટર બનાવી હૃદય માં બેઠા છે લોકો,
કોઈ દગો ,તો કોઈ સ્વાર્થ, તો કોઈ સાચા પ્રેમ ના કાઉન્ટર બનાવી બેઠા...