શ્રાવણિયો છલકાયો મારા દેશમાં
શ્રાવણિયો છલકાયો મારા દેશમાં,
ચાલો આપણે સૌ ત્યાં જઈએ.
મારા દેશમાં......
સોમનાથ ના દશૅન કરીએ મન ભરીને,
મારા દેશમાં.........
ખોડલધામ કાગવડ ગામ શોભાયમાન,
મારા દેશમાં.........
ગીરનાર ગરવો, ગાંડી ગીર જોરદાર,
મારા દેશમાં..........
સંત, શુરા ને સતીઓ ગામે ગામ હોઈ,
મારા દેશમાં...........
કવિ "સંકેત" ને ભારોભાર આનંદ રે,
મારા દેશમાં.........
માનવીયુ મેળા મારા દેશમાં,
શ્રાવણિયો જાણે સદાકાળ રે
શ્રાવણિયો છલકાયો મારા દેશમાં.
ડો. માલા ચુડાસમા "સંકેત"
ગીર સોમનાથ
© All Rights Reserved
ચાલો આપણે સૌ ત્યાં જઈએ.
મારા દેશમાં......
સોમનાથ ના દશૅન કરીએ મન ભરીને,
મારા દેશમાં.........
ખોડલધામ કાગવડ ગામ શોભાયમાન,
મારા દેશમાં.........
ગીરનાર ગરવો, ગાંડી ગીર જોરદાર,
મારા દેશમાં..........
સંત, શુરા ને સતીઓ ગામે ગામ હોઈ,
મારા દેશમાં...........
કવિ "સંકેત" ને ભારોભાર આનંદ રે,
મારા દેશમાં.........
માનવીયુ મેળા મારા દેશમાં,
શ્રાવણિયો જાણે સદાકાળ રે
શ્રાવણિયો છલકાયો મારા દેશમાં.
ડો. માલા ચુડાસમા "સંકેત"
ગીર સોમનાથ
© All Rights Reserved