poem
હૈયાની વાત હોઠ પર આવીને,
આજ કોણ જાણે અટકી ગઈ.
જખ્મોને શબ્દોથી ગુંથતો રહ્યો હું,
ને કવિતા હાથમાંથી છટકી ગઈ.
મારી નજર સામે તસ્વીર એમની,
એક લાશ બનીને લટકી રહી.
કર્યોના વિચાર ક્યારેય ગમોનો યારો,
ને આજ ખુશી કેમ મનમાં જ અટકી ગઈ.
આજ કોણ જાણે અટકી ગઈ.
જખ્મોને શબ્દોથી ગુંથતો રહ્યો હું,
ને કવિતા હાથમાંથી છટકી ગઈ.
મારી નજર સામે તસ્વીર એમની,
એક લાશ બનીને લટકી રહી.
કર્યોના વિચાર ક્યારેય ગમોનો યારો,
ને આજ ખુશી કેમ મનમાં જ અટકી ગઈ.