...

2 views

જીવી લઈએ
ચાલ આજે કોઈને મદદ કરીને ખસી જઈએ;
કોઈ કેમ છે પૂછે તો જરી હસી દઈએ;
કૈંક નઠારી આશાઓ વહાલના દરિયામાં ફેંકી દઈએ;
ને અપેક્ષાઓને ગજવામાં સંતાડી દઈએ નિઃસ્વાર્થ ખાતરથી પ્રેમનું વાવેતર કરી લઈએ ;
ને આમ જ આ જીવતર ને ચાલ જીવી લઈએ.
© NEER