...

2 views

મીઠાશ ચોકલેટ સંગ
જ્યાં વર્ષગાંઠ ત્યાં ચોકલેટ,

જ્યાં શક્તિ ત્યાં ચોકલેટ,



જ્યાં ખુશી છલકે ત્યાં ચોકલેટ

જ્યાં મિત્રતાની મીઠાશ ત્યાં ચોકલેટ,



જ્યાં પ્રેમનું અસ્તિત્વ ત્યાં ચોકલેટ,

જ્યાં સંબંધની મીઠાશ હોય ત્યાં ચોકલેટ,



જ્યાં સ્વાદિષ્ટ આનંદ ત્યાં ચોકલેટ

જ્યાં ચોકલેટ ત્યાં વાણીમાં મીઠાશ,



બધા તહેવાર ફીકા લાગે ચોકલેટ વગર

મીઠાશ તો ચોકલેટ સંગ જ અનુભવાય

હેપ્પી ચોકલેટ ડે.