...

3 views

રાહ

મારા દિલ ની ધડકન તમને હુ પુકારુ છુ
મારા હૃદયમાં વસતા તમને હુ પુકારુ છુ
તમારી વ્હાલી રાહ જુવે છે તમારી
તમારી ધડકન બોલાવે છે તમને
આવી જાવોને લય જાવ પ્રેમ સપનામા
નિંદરડી ને કય દો મારો વ્હાલો આવી ગયો
જલ્દી આવો પ્રેમ લાવો

© kmk