તુ કર
એ સ્મુતિઓ ના જોરે યાદ કર,
જરૂર મારી પડે તો સાદ તુ કર.
ઘટના ના ટકોરે તપાસ મારી કર,
ગુનેગાર હોવું તો ફરિયાદ તુ કર.
કોઈ હશે જ્યાં કોઈ નહીં હોય,
ત્યાં તારી જાત સાથે સંવાદ તુ કર.
લાગશે આયખું મારુંય લાંબુ પણ,
તારા વિરહના વર્ષોને બાદ તુ કર.
© ashvin chaudhary
જરૂર મારી પડે તો સાદ તુ કર.
ઘટના ના ટકોરે તપાસ મારી કર,
ગુનેગાર હોવું તો ફરિયાદ તુ કર.
કોઈ હશે જ્યાં કોઈ નહીં હોય,
ત્યાં તારી જાત સાથે સંવાદ તુ કર.
લાગશે આયખું મારુંય લાંબુ પણ,
તારા વિરહના વર્ષોને બાદ તુ કર.
© ashvin chaudhary