કેમ ચાલશે!!!
હજી તો ચાલવાની શરુઆત કરી ને મુશ્કેલી આવી,
મુશ્કેલીને ઉકેલી આગળ નહિ જાય તો કેમ ચાલશે!!!
આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે!!
સપનું જો મળી ગયું તો બાકી બધું પણ મળી જશે,
સમયે ડીલિવરી થાય તે પહેલાં જ ઓર્ડર કેન્સલ કરીશ, તો કેમ ચાલશે!!!
આમ ધીરજ ગુમાવી દઇશ તો કેમ ચાલશે!!
બધું જ...