ક્યારેય વિચાર્યું નહોતું
ક્યારેય વિચાર્યું નહોતું અમે
ઈચ્છા હતી સાથે ખુશ રહેવાની
પણ કાયક બીજું જ થય ગયું
ક્યારેય વિચાર્યું નહોતું અમે
મારી ખુશી નું કારણ તું હતી
પણ સાથે તું નહોતી
ક્યારેય વિચાર્યું નહોતું અમે
કે તૂટી ને આમ વિખરાય જશું
ખુદ ને સમેટસુ પોતાના જ હાથે
ક્યારેય વિચાર્યું નહોતું અમે
કે દિવસ એવો આવશે જ્યારે
મારું કોઈ મારાથી પારકું થશે
ક્યારેય વિચાર્યું નહોતું અમે
કે કોઈ દિવસ તમારા વિરહ માં
અમે શાયર બની જશું
© yamraj
ઈચ્છા હતી સાથે ખુશ રહેવાની
પણ કાયક બીજું જ થય ગયું
ક્યારેય વિચાર્યું નહોતું અમે
મારી ખુશી નું કારણ તું હતી
પણ સાથે તું નહોતી
ક્યારેય વિચાર્યું નહોતું અમે
કે તૂટી ને આમ વિખરાય જશું
ખુદ ને સમેટસુ પોતાના જ હાથે
ક્યારેય વિચાર્યું નહોતું અમે
કે દિવસ એવો આવશે જ્યારે
મારું કોઈ મારાથી પારકું થશે
ક્યારેય વિચાર્યું નહોતું અમે
કે કોઈ દિવસ તમારા વિરહ માં
અમે શાયર બની જશું
© yamraj