...

1 views

ચાહત.....


હું બગડું ને તું મને તો પણ સાચવીને સુધારે એ છે ચાહત....

હું રાડો નાખું ને તો પણ મને તું પ્રેમથી જવાબ આપે એ છે ચાહત....

હું તારો અસ્વીકાર કરું તો પણ તું મને જ પ્રેમ પ્રેમ આપે એ છે ચાહત....

હું તારી પરવા ન કરું તો પણ તું મારું જ ધ્યાન રાખે એ છે ચાહત......

હું દુઃખી તો તું પણ દુઃખી, હું ખુશ તો તું પણ ખુશ એ જ છે ચાહત.....

આ વાંચતી વખતે તમે જેને યાદ કરો છો બસ એ જ છે તમારી ચાહત....


© All Rights Reserved