...

3 views

Family
જ્યારે મન ચગડોળે ચડે અને જેની યાદ આવે એ family
જ્યારે માર્ગ કોઈ ના જડે અને જેની યાદ આવે એ family
જ્યારે ના કહેવાય અને ના સહેવાય એવી સ્થિતિ આવી પડે અને જે વ્હારે આવે એ family
જ્યારે દુનિયા આખી સામે હોય ત્યારે જે સાથે હોય એનું નામ family
@soch_vichar