...

1 views

અહીં ક્યાં કોઈની હાર છે
" તમે કહેલા શબ્દો એ કિંમતી ઉપહાર છે! પરંતુ એ જેના માટે છે એ તો સભાની બહાર છે!
આ તો તમે કહ્યું ને અમે લખ્યું ; બાકી ! બોલવાની ક્યાં વાર છે,
આ તો બસ જીતવાની ખુશી છે ; બાકી અહીં ક્યાં કોઈની હાર છે."- ભૂમિ
© no