...

4 views

હજી તો જીવું છું


હજી તો જીવું છું પછી આવજો ને
હજી શુષ્ક આંખો ફરી આવજો ને

ઉદાસી મળી છે સદા પ્રેમમાં બસ
મળે જો ખુશી તો ભરી આવજોને

કદાચિત હવે જિંદગી છે કબર માં
મને એ મજારે મળી આવજોને

મનાવી...