ક્યાંથી જાણે?
હું કહું'ને પછી તું માને,
તો તું મને ક્યાંથી જાણે???
બોલી મારી કાચી-પાકી,
સમજીશ તું આંખોનાં પાણી???
વખત આવે થશે પરખણા,
શું આવી ઉભા રહેશો ટાણે??
જિંદગી આખી મળી ન શક્યાં,
હવે મળવા તો આવશો ને મ્હાણે???
હું કહું'ને પછી તું માને,
તો તું મને ક્યાંથી જાણે???
-Ayni_ll
તો તું મને ક્યાંથી જાણે???
બોલી મારી કાચી-પાકી,
સમજીશ તું આંખોનાં પાણી???
વખત આવે થશે પરખણા,
શું આવી ઉભા રહેશો ટાણે??
જિંદગી આખી મળી ન શક્યાં,
હવે મળવા તો આવશો ને મ્હાણે???
હું કહું'ને પછી તું માને,
તો તું મને ક્યાંથી જાણે???
-Ayni_ll