...

3 views

પ્રેમ કરીને....
પ્રેમ કરીને પછતાયો છું...ભઈ પછતાયો છું...
તારા વહેમમાં ફસાયો છું.
લોખંડની સાંકળમાં જકડાયો છું.
લોકોના મોઢે ઘવાયો છું.
પ્રેમ કરીને.....
મને આવતી નથી નિંદ્રા તારા વિના
રોજ રાતે જગાડયો છુું.
પ્રેમ કરીને....
રાજાભાઈ બનીને ફરું છું ગલીકુચી
તારી શોધમાં રીબાયો છું.
પ્રેમ કરીને....
મને મારી આયુ વિનાના કશું સુઝે
મારી છોકરી વગર રડ્યો છું.
પ્રેમ કરીને....
પપ્પા- મમ્મી અને ઉરી- લાલો
રોહીતના ઘરે મળ્યો છું...
પ્રેમ કરીને...
સતીશ વસાવા તારો ભાઈ થાય
અમે પાંચ જણ વાર્તામાં આવ્યો છું.
પ્રેમ કરીને...
ચાલો, રાકેશ વસાવા ઘરે જાય છે
ચાલી-ચાલીને થાકયો છું.
પ્રેમ કરીને....




© the great writer