રંગો ની હેલી
છે ઓછવ ને ઉજવણી.
રંગની છે રેલમછેલ ને ગુલાલ ની ગુલાબી મસ્તી.
લાલ લીલા પીળાં ગુલાબી જાંબલી રંગની મિજબાની.
જળ ની જકળજમળ અને રંગીન પાણીના ધોધ અને શોર.
...