એક કિનારો મળે 🌺
સાચવીને રાખો તો ખજાનો નીકળે,
દરેક નગર માં એક રસ્તો નીકળે
ઘણા સજ્જન માંથીયે શેતાનો નીકળે,
અને અળવીતરાયે ભલા નીકળે.
ચાહે ગમે ત્યાં ખોતરો ઘા બધેજ મળે,
કદી બહાર, કદી અંદર નિશાની મળે.
કઈ ખાત્રી નથી આ માણસાઈની,
ક્યારેક પોતાનો તો ક્યારેક બીજાનો નીકળે
અને ખરેખર શોધો તો જીવન નો એક કિનારો મળે...........
-નિકિતા મકવાણા 🌷
દરેક નગર માં એક રસ્તો નીકળે
ઘણા સજ્જન માંથીયે શેતાનો નીકળે,
અને અળવીતરાયે ભલા નીકળે.
ચાહે ગમે ત્યાં ખોતરો ઘા બધેજ મળે,
કદી બહાર, કદી અંદર નિશાની મળે.
કઈ ખાત્રી નથી આ માણસાઈની,
ક્યારેક પોતાનો તો ક્યારેક બીજાનો નીકળે
અને ખરેખર શોધો તો જીવન નો એક કિનારો મળે...........
-નિકિતા મકવાણા 🌷