...

2 views

પેન્સિલનો સાથ
ગરીબીમાં જીવતી દુનિયાના વહેતા આંસુને લુછતી પેન્સિલ
અબોલની વાચા બની હક કાજે લડી હક અપાવતી પેન્સિલ

નાની નાની કમજોરીને મોટી મોટી ખૂબીમાં બદલતી પેન્સિલ
જીવનના કપરા વળાંક પર સરળતાના પથને દર્શાવતી પેન્સિલ

પ્રેમની ભાષા પણ લખતી દીન દુઃખીયાના દર્દને પણ પારખતી...