આકાશને પાર..
ચાલને...ચાલને..
સાત રંગોના એ પ્રદેશમાં..
ધુમ્મસને પેલે પાર..
છે એક સોનેરી આકાશ..
વાદળ લઈ જશે આંપણને...
ક્ષિતિજને પેલે પાર..
કશું ના હોય જ્યાં..
હોય માત્ર પ્રેમ ને સ્નેહ..
નહી હશે રીસામણા..
નહી હશે કોઈ વેર..
હશે કોઈ સહજ સગપણ ને..
હાથમાં હાથનાં અંકોડા..
© lata _અલગારી
સાત રંગોના એ પ્રદેશમાં..
ધુમ્મસને પેલે પાર..
છે એક સોનેરી આકાશ..
વાદળ લઈ જશે આંપણને...
ક્ષિતિજને પેલે પાર..
કશું ના હોય જ્યાં..
હોય માત્ર પ્રેમ ને સ્નેહ..
નહી હશે રીસામણા..
નહી હશે કોઈ વેર..
હશે કોઈ સહજ સગપણ ને..
હાથમાં હાથનાં અંકોડા..
© lata _અલગારી