મારી ઉમિયા ભવાની
અખંડ હેવાતણ દેજો રે,
મારી ઉમિયા ભવાની.
લાડકડી મારી તમને સોપી,
સાચવી રાખજો રે,
મારી ઉમિયા ભવાની.
જેવું તમારૂં એવું એનું હેવાતણ,...
મારી ઉમિયા ભવાની.
લાડકડી મારી તમને સોપી,
સાચવી રાખજો રે,
મારી ઉમિયા ભવાની.
જેવું તમારૂં એવું એનું હેવાતણ,...