...

2 views

મદદગાર
મદદગાર હોય તો તારા જેવું
દર્દ માં જીવતા શીખવી દિધો
નહીં તો જાણે અજાણે સહી
મને મુજથી રિસાવી દિધો
નહીં તો જોગ સંજોગ માં
મને ઊંઘનો વેરી બનાવી દિધો
નહીં તો અમસ્તાં અમસ્તાં
મુજમાં થી પ્રેમ નીકાળી લીધો
નહીં તો પ્રેમ જ કર્યો તે
પણ મુજને ઘણો સતાવી દિધો
નહીં તો સમય નો ખેલ હતો
પણ મને તો રડાવી દિધો
પણ હોય તારી ઈચ્છા થી બધું જ હોય
મને મારાં થી દૂર થવાની કાળા માં તો
મદદ થઈ તેથી મદદગાર હોય તો તારા જેવું
© Pavan