"વલોપાત"
ના પૂછો મુજને' કે હું આમ કેમ રહું છું,
ઘણાએ ઘા' સંઘરીયા એટલે આમ ફરું છું.
નિહાળવા આપી છે આંખો, તો નિહાળીને એને!
મેં તળ ભાડ્યું છે, એટલે વલોપાત કરું છું.
હોમાયુ છે કોઈ અહીં' વિશ્વાસની હોળી'માંથી,
અગન-રાખ એટલે જ, પટાળમાં લઈ ફરું છું.
વહી ગયાં અહીં કેટલાં વાતોની મીઠાસ ના વહેણમાં,
જોયો નયને ફરેબ, એટલે આંખોમાં જાકી ને બોલું છું.
આગ શબ્દોમાં છે પણ! લાવા મનમાં છે એનું શું?
ચાંદ"ઈ' જ્વાળા કાગળ-કલમ થી વગોવીને ક્યાં કહું છું.
🍁
.
.
.
.
#ગુજરાતી_કવિતા #ગુજરાતીક્વોટ
#mypoetry #nishaahir_ચાંદ