પ્રેમ વિરહ
સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે,
આ શ્વાસ ના કણે કણે તરત મને મળી જજે .
તું ફક્ત તારા તારણે મને મળી જજે,
ના કોઈ અન્ય કારણે મને મળી જજે .
વિરહના અખૂટ અરણ્યમાં તો હું ભૂલી પડી છું,
આ ફૂલ છોડ આંગણે તરત મળે મળી જજે .
વિરાટ વિશ્વ ના ફલક પર...
આ શ્વાસ ના કણે કણે તરત મને મળી જજે .
તું ફક્ત તારા તારણે મને મળી જજે,
ના કોઈ અન્ય કારણે મને મળી જજે .
વિરહના અખૂટ અરણ્યમાં તો હું ભૂલી પડી છું,
આ ફૂલ છોડ આંગણે તરત મળે મળી જજે .
વિરાટ વિશ્વ ના ફલક પર...