...

12 views

Bhai
આજે તારો જન્મદિવસ છે...
તારી ઘણી બધી ઈચ્છા અને ખુશી હશે...
જે તું પુરી કરવા માંગતો હશે...
હું પણ ભગવાન ને એજ પ્રાર્થના કરું છું કે
આજે તારી બધી ઈચ્છાઓ પૂરી થાય...
તારી સાથે હસતાં રમતાં લડાઈ ઝગડા કરતાં કરતાં
ક્યારે બચપણ પૂરું થઈ ગયું સમજાયું જ નહીં...
તું ગુસ્સો કરશે, બે દિવસ વાત પણ કદાચ નહીં કરે
પણ હું જાણું છું તને મારા માટે કેટલી લાગણીઓ છે...
એટલા માટે જ ભાઈ...
This is for uhhh👆🥰😻♥️
U r d Perfect Bro...😘😘
Happy Birthday Bhai 🎂🥰
God bless uhhh🖤🥺♥️😘
© Sherni_nk