...

2 views

સ્વપ્ના નુ બેબી
એક સુંદર મજાનું મને સ્વપ્નુ આવિયુ
પરીઓ ના દેશ થી એક સમ્પેતૃ લાવિયુ

સપ્ન માં એક નાંનકલું ભુલકુ આવિયુ
ખ્લિખ્લતા ચેહરા જોડે બાળપણ નુ પ્રકરણ લાવિયુ

ઍ પ્રકરણો માં પ્રેમ થી ભરેલ જીવન આવિયુ
ઉમેંગો ઉત્સાહથી ભરેલ બેબી ઍ ઘર ગજવીયુ

અરમાન આનદો સાથે અમે ઘર સજાવીયુ
આલિંગન ચુંબન સ્મિત થી ભરેલ વસંત લાવિયુ

કાળજા ના ટૂકડા સમુ મારુ બેબી અવિયુ
એક સુંદર મજાનું મને સ્વપ્નુ આવિયુ

-આગમ

© All Rights Reserved