...

2 views

જાગુ છું
આંખો ઘેરાય છે પણ જાગુ છું
રાત ઘનઘોર છે પણ જાગુ છું
દૂર ક્યાંક કૂતરા ભસે છે પણ જાગુ છું
નીરવ શાંતિ ના સન્નાટો છે પણ જાગુ છું
કદાચ વહેલા ઉઠવું પડશે અને
બને એવું પણ કે ઊંઘ પણ પૂરી ન થાય
પણ જાગુ છું
ખબર છે કેમ..?
આજે બહુ દિવસો પછી લખવાનું મન જે થયું છે
તો જાગુ છું
બસ લખવા જાગુ છું!


@soch_vichar
© All Rights Reserved