...

20 views

પોતાના વિચારો મા
ઊજવલિત થવુ છે દિપક ની જેમ ,ઊજવલિત થવુ છે દિપક ની જેમ !
પણ નથી પીગળવુ મીણબતી ની જેમ, પણ નથી પીગળવુ મીણ બત્તી ની જેમ !

સુવાસિત થવુ છે અગરબતી ની જેમ, પણ નથી વેડફાવુ દિવાસળી ની જેમ !

ઊડવુ છે નભ મા રોકેટ ની જેમ, પણ નથી ઉતરવું કોઈ ના બળ થી!😘
by.bristi b.devda