...

5 views

નસીબ
હું તને શોધું , તુ મને શોધે
કૉન જાણે કોને તુ મળે.

શોધું તને રાત માં શોધું તને દીન માં
કોન જાણે કયાં તુ જળે.

તુ જ બનાવે રાજા ને તુ જ બનાવે રંક
કોન જાણે કેવા રંગે તુ મળે.

કોઇ કહે તુ મળે મહેનત થી, કોઇ કહે તુ હોય તો બધું મળે
કોન જાણે કેમનો તુ મળે.

ઘણા કહે તુ છે હાથોની લકીરો માં, અને માથા ના કપાળ માં
કૉન કહુ કૈસેય ના તુ ભળે

હુ જાણુ તુ જળે પ્રયત્નો, તુ ભળે કર્મો માં
રંગે છે તુ કેસરી જે ભાગે એને મળે.

-આગમ

© All Rights Reserved